સિંધુદુર્ગ જિલ્લાના પાનવળ, બાંદા સ્થિત ગૌતમારણ્ય આશ્રમનું મહત્ત્વ
પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્વી સંત બાંદા ખાતે છે.’ ત્યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.