હોમિયોપથી ‘સ્વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો
હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.
હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.
હિંદુ રાષ્ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્ટ્ર વહેલું આવવાની આવશ્યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.
જ્ઞાનશક્તિના માધ્યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્ઠ સાધના છે.
ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્લાસેવકોના માધ્યમ દ્વારા મોકલવી.
મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્ટ્ર અને ત્યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.
‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્વર’ એ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પ્રતીક છે.
સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્થાન પર એક આશ્રમ બાંધ્યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્ય ઋષિઓની સાથે દૈવી વનસ્પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.
‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
અંદમાનમાં સ્વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્યા. સ્વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્યું.
બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.