સ્વામી વિવેકાનંદની અંતિમ ક્ષણ !
પશ્ચિમીઓ જેવા સ્વાભિમાની લોકોમાં વૈદિક સંસ્કૃતિનું રહસ્ય વિશદ કરીને તેમણે વૈદિક ધર્મ વિશે જિજ્ઞાસા વધારવાનું મહાન કાર્ય સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈએ કર્યું નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને તેમણે પોતાના ગુરુદેવનો સંદેશ અમર કર્યો.