અતિસાર/ઝાડા (Diarrhoea) આ બીમારી પર હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી
અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્વચ્છ અન્ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.
અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્વચ્છ અન્ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.
હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.
હિંદુ રાષ્ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્ટ્ર વહેલું આવવાની આવશ્યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.
જ્ઞાનશક્તિના માધ્યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્ઠ સાધના છે.
ગ્રંથ સેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્લાસેવકોના માધ્યમ દ્વારા મોકલવી.
મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્ટ્ર અને ત્યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.
‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્વર’ એ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પ્રતીક છે.
સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્થાન પર એક આશ્રમ બાંધ્યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્ય ઋષિઓની સાથે દૈવી વનસ્પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.
‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
અંદમાનમાં સ્વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્યા. સ્વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્યું.