ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળીને નિદ્રારોગથી છૂટકારો મળેલા ઇટલીના હુકુમશાહ બેનિટો મુસોલિની !
વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્ય ગજવનારો અને વિશ્વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એકવાર તેને નિદ્રારોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરી; પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી.