પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ઈશ્વરે આપેલા આધ્યાત્મિક પ્રમાણપત્રો !
પૃથ્વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્તુઓની પૃથ્વી પર આવશ્યકતા હતી.
પૃથ્વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્તુઓની પૃથ્વી પર આવશ્યકતા હતી.
પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્થાન છે. પ.પૂ. બાબાની સંકલ્પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.
‘શ્રી હનુમાનચાલિસા સ્તોત્રની રચના સંત ગોસ્વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી. શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્તોત્રમાં ૪૦ શ્લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’
સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્યાત્મિક સ્વરૂપનો, ઉદા. અનિષ્ટ શક્તિ, અતૃપ્ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્ટ શક્તિઓનું નડતર આવી શકે છે.
‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્યાત્મિક સ્તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્યક છે.
‘વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રનું સાંભળનારના કુંડલિનીચક્રો પર, તેમજ સુષુમ્ણા, ઇડા અને પિંગળા આ નાડીઓ પર સૂક્ષ્મમાંથી શું પરિણામ થાય છે.
સાત્ત્વિક રંગ રંગોળીઓમાં પૂરવા; કારણકે આવા રંગોને કારણે રંગોળીની સાત્ત્વિકતા અધિક થવામાં સહાયતા થાય છે.
તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં પરીક્ષણના આરંભમાં પુષ્કળ નકારાત્મક ઉર્જા હતી, તેમજ તેનામાં અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ પણ હતું. આ બન્નેનું પરિણામ તેના પ્રભામંડળ પર પણ થયું હતું અને તેનું પ્રભામંડળ ત્રાસદાયક શક્તિથી ભારિત થયું હતું.
જાણે કેમ મેં પહેલાં કરેલી પ્રાર્થના ધ્યાનમાં લઈને ગુરુદેવે મને ઘણાં પુસ્તકો લખવાનો આશીર્વાદ આપ્યો. હવે શાસ્ત્રીય ભાષામાં ધર્મશિક્ષણ આપનારા અનેક ગ્રંથોની નિર્મિતિ થઈ રહી છે.
મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું.