સનાતન પંચાંગ, સંસ્કાર વહી અને સનાતનનાં સાત્વિક ઉત્પાદનો
સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્યમ પ્રાપ્ત થાય, એ માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્પાદનોની નિર્મિતિનો આરંભ થયો.
સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્યમ પ્રાપ્ત થાય, એ માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્પાદનોની નિર્મિતિનો આરંભ થયો.
પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્થાન છે. પ.પૂ. બાબાની સંકલ્પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્યેક દિવસે વધી રહ્યું છે.
ભારતીય શાસ્ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્વરપ્રાપ્તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.
અધ્યાત્મશાસ્ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્યારે સાત્વિક વ્યક્તિને શાસ્ત્રીય સંગીત વધારે ગમે છે.
પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.
વેદપઠણને એક વિશિષ્ટ પ્રકારનો સ્વરનાદ છે અને સંગીત ચિકિત્સામાં પણ વિશિષ્ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે.
ગંધની ઉત્પત્તિ થાય છે અને થોડા સમયગાળા માટે તે ગંધ પરિપૂર્ણ સ્થિતિમાં રહે છે, એટલે તેની સ્થિતિમાં પૂર્ણ પરિપક્વ થાય છે અને ત્યાર પછી થોડા સમયગાળા પછી તે લય પામે છે.
મેં ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્ત્ર, જ્ઞાનેશ્વરી, વૈશેષિક દર્શન, સાંખ્યયોગ, ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો વાંચ્યા. આ સર્વ ગ્રંથોમાં ગંધશાસ્ત્રનો અભ્યાસ આપ્યો છે.
‘પૃથ્વી પોતે પૃથ્વી, આપ (જળ), તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બની છે. પૃથ્વીને ‘ગંધવતી’ કહેવામાં આવે છે.
પહેલાંના કાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ કરતા ત્યારે સારી અને અનિષ્ટ શક્તિઓ આવતી હતી. તેવી જ રીતે અત્યારે પણ યજ્ઞના સ્થાન પર સૂક્ષ્મમાંથી અનિષ્ટ અને સારી શક્તિઓ આવે છે.