પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધના વિશે વખતોવખત કરેલું અમૂલ્ય માર્ગદર્શન
સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.
સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.
કોઈપણ દંભ કર્યા વિના ‘પ્રત્યેક વાત સાદાઈથી તેમજ સાધના તરીકે કેવી રીતે કરવી ?’ એ બતાવનારા પ.પૂ. ડૉક્ટરજી !