પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ઈશ્વરે આપેલા આધ્યાત્મિક પ્રમાણપત્રો !
પૃથ્વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્તુઓની પૃથ્વી પર આવશ્યકતા હતી.
પૃથ્વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્તુઓની પૃથ્વી પર આવશ્યકતા હતી.
પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્થાન છે. પ.પૂ. બાબાની સંકલ્પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.
જાણે કેમ મેં પહેલાં કરેલી પ્રાર્થના ધ્યાનમાં લઈને ગુરુદેવે મને ઘણાં પુસ્તકો લખવાનો આશીર્વાદ આપ્યો. હવે શાસ્ત્રીય ભાષામાં ધર્મશિક્ષણ આપનારા અનેક ગ્રંથોની નિર્મિતિ થઈ રહી છે.
કોઈપણ દંભ કર્યા વિના ‘પ્રત્યેક વાત સાદાઈથી તેમજ સાધના તરીકે કેવી રીતે કરવી ?’ એ બતાવનારા પ.પૂ. ડૉક્ટરજી !
તક્ષશિલા, નાલંદા ઇત્યાદિ વિદ્યાપીઠો દ્વારા વેદ, શાસ્ત્રો, કળા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિનો પ્રચાર થતો હતો. આજે પણ આ ધર્મજ્ઞાનનો પ્રચાર થવા માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું ઘડતર થઈ રહ્યું છે.