સૂક્ષ્મ-ચિત્રકલાના માધ્યમ દ્વારા અજ્ઞાનથી જ્ઞાનરૂપી આકાશ ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
સૂક્ષ્મ ચિત્રો એટલે નરી આંખે ન દેખાય તેવા અદૃશ્ય વાતોનાં સૂક્ષ્મ દૃષ્ટિથી દોરેલાં ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો એટલે પંચજ્ઞાનેંદ્રિયો, મન તેમજ બુદ્ધિની વપરાશ વિના સૂક્ષ્મ પંચજ્ઞાનેંદ્રિયો, સૂક્ષ્મ કર્મેંદ્રિયો, સૂક્ષ્મ મન તેમજ સૂક્ષ્મ બુદ્ધિની સહાયતાથી અથવા સહાયતા વિના જીવાત્મા અથવા શિવાત્માએ કરેલાં પરીક્ષણો.