સંગીત ચિકિત્સાને કારણે દુઃસાધ્ય બીમારીઓ પર ઉપચાર કરવા સંભવ !
‘રુગ્ણોની માનસિક સ્થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્પષ્ટ થયું.
‘રુગ્ણોની માનસિક સ્થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્પષ્ટ થયું.
જે રાગોમાં સાત સ્વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્વર હોય છે. તેમને ‘સ્વલ્પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્વલ્પરાગ’, આ રાગોને આપેલી આધ્યાત્મિક પરિભાષામાંની સંજ્ઞા છે.
વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્ય ગજવનારો અને વિશ્વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એકવાર તેને નિદ્રારોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરી; પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી.
હિંદુધર્મમાં વિશદ કરેલી ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓ આ હિંદુ ધર્મએ વિશ્વને આપેલી અમૂલ્ય દેણગી છે. આ વિદ્યા અને કલાઓ માનવીને આંતરિક સુખ, સમાધાન, ઐહિક ઉત્કર્ષ તો પ્રાપ્ત કરાવી આપે છે જ; પણ તેમની સૌથી મહત્ત્વની વિશિષ્ટતા એટલે તેમના માધ્યમ દ્વારા સાધના કરીને વ્યક્તિ ઈશ્વરપ્રાપ્તિ કરી શકે છે.
‘પૃથ્વી, આપ તેજ, વાયુ અને આકાશ આ ચડતાં ક્રમમાં રહેલાં પંચતત્ત્વોમાંથી તત્ત્વ જેટલું ઉચ્ચ સ્તરનું હોય, તેટલું તેમાંથી ઈશ્વરની અનુભૂતિ થવાનું પ્રમાણ અધિક હોય છે.
આપણી પાસે રહેલી કળા અથવા વિદ્યા ઈશ્વરને અર્પણ કરવી, એ સૌથી મહત્ત્વનું છે. એમ કરીએ, તો જ આપણા ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ નિશ્ચિત થઈ શકે છે.
‘કોઈપણ ભગવાનની આરતી ગાવાનો આરંભ કરવા પહેલાં તેમનું નિર્ગુણ તત્ત્વ અસ્તિત્વમાં હોય છે. આપણે આરતી ગાવાનો આરંભ કર્યા પછી તે દેવતાનું સગુણ તત્ત્વ કાર્યરત થાય છે અને આરતીની પંક્તિમાંનો અંતિમ અક્ષર બોલીને થોભ્યા પછી ફરીવાર નિર્ગુણ તત્ત્વ કાર્યરત થાય છે,
ભારતીય શાસ્ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્વરપ્રાપ્તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.
અધ્યાત્મશાસ્ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્યારે સાત્વિક વ્યક્તિને શાસ્ત્રીય સંગીત વધારે ગમે છે.
પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.