અનેક વિકારો માટે ઔષધ રહેલું પાનબીડું
આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્યદાયી ટેવ છે, એ નિશ્ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !
આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્યદાયી ટેવ છે, એ નિશ્ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !
તાવમાં મોઢે સ્વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.
દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.
જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.
વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.
દૂધમાંથી વિશિષ્ટ પદ્ધતિથી બનાવેલી સાકર. તેનો ઉપયોગ ઘન ઔષધીની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે.
‘શિયાળામાં સર્વસામાન્ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.
વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.
ચોમાસાના અંતમાં એકાએક પડનારા સૂરજના પ્રખર કિરણોને કારણે પિત્ત અને લોહી દૂષિત થઈને અનેક રોગ થાય છે.
સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’