પોષક આરોગ્ય માટે ‘માખણ’ !
આયુર્વેદના મતમાં માખણ એ અગ્નિદીપક અને સ્વાદિષ્ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્ટિવિટી) છે.
આયુર્વેદના મતમાં માખણ એ અગ્નિદીપક અને સ્વાદિષ્ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્ટિવિટી) છે.
આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.
નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્યાં સુધી સાંતળવી.
પુષ્પથી બની ઔષધી (flower Remedy) આ એક અલગ ‘પૅથી’ છે. ઘણા આધુનિક વૈદ્યો આ પૅથીનો ઉપયોગ કરે છે. આ ઔષધોપચાર પદ્ધતિથી કોઈપણ પ્રકારની અસહ્ય વેદના તરત જ ઓછી થાય છે.
‘વિશ્વમાં એકપણ દ્રવ્ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.
દૂધના પદાર્થોના શાસ્ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.
આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્યદાયી ટેવ છે, એ નિશ્ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !
તાવમાં મોઢે સ્વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.
દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.
જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.