શુંઠી ચૂર્ણ (સૂંઠ ચૂર્ણ)
સૂંઠ ચૂર્ણનો ઉપયોગ વિવિધ વિકારોમાં કરવામાં આવે છે. સૂંઠ ચૂર્ણ ઉષ્ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે. વિવિધ વિકારો માટે જોઈતું ઔષધનું પ્રમાણ અને તે લેવાની પદ્ધતિ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.
સૂંઠ ચૂર્ણનો ઉપયોગ વિવિધ વિકારોમાં કરવામાં આવે છે. સૂંઠ ચૂર્ણ ઉષ્ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે. વિવિધ વિકારો માટે જોઈતું ઔષધનું પ્રમાણ અને તે લેવાની પદ્ધતિ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.
શતાવરી ચૂર્ણ આ આયુર્વેદમાંનું એક ઉત્કૃષ્ટ શક્તિવર્ધક (ટૉનિક) ઔષધ છે. શતાવરી ચૂર્ણના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.
આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.
આ ઔષધ પેટ સાફ કરનારું છે. તેના વિકારમાં સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.
આ શ્વસનસંસ્થાને બળ આપનારું ઔષધ છે. તેનો વિકારમાં સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.
પર્યાપ્ત આહાર લેવા છતાં પણ કેટલાક લોકોને આમ થાય છે. જઠરાગ્નિ (પાચનશક્તિ) મંદ થઈ હોવાનું આ લક્ષણ છે. આના પર આગળ આપેલા ક્રમવાર પ્રાથમિક ઉપચાર કરવા.
આયુર્વેદિક ઔષધિઓમાં ‘સુવર્ણયુક્ત ઔષધિઓ (સુવર્ણકલ્પ)’ ઉત્તમ ‘રસાયણ’ તરીકે માનવામાં આવે છે. ‘સુવર્ણ’ અર્થાત્ ‘સોનું’. સુવર્ણયુક્ત આયુર્વેદિક ઔષધિઓમાં સોનાનું ભસ્મ હોય છે.
‘સૂતશેખર રસ’ આ ઔષધીની એક ગોળીનું ઝીણું ચૂર્ણ બનાવવું. (એક થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દાબ આપવાથી ગોળીનું ચૂર્ણ થાય છે.) આ ચૂર્ણ બજર (છીંકણી) સૂંઘે છે, તે રીતે નાકમાં ખેંચવું. એમ કરવાનું જો ન ફાવતું હોય, તો એક ચમચી પ્રવાહી ઘીમાં આ ગોળીનું ચૂર્ણ ભેળવવું.
પ્રદૂષણના વિવિધ દુષ્પરિણામ શાળાના પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવે છે; પણ તેના પર નક્કર ઉપાયનું આચરણ થતું નથી. પૃથ્વીનું સંતુલન બગાડવામાં પ્રદૂષણ આ મહત્ત્વનો ઘટક છે; તે સાથે જ પ્રદૂષણને કારણે માનવી શરીર અને મનનું સંતુલન બગડે છે.
જેમને કડવા લીમડાના તાજાં પાન મળી શકતા નથી, તે લોકો ‘નીમવટી’ (કડવા લીમડાના પાનના ચૂર્ણની ગોળીઓ) લઈ શકે છે. બે ગોળીઓ સવારે નયણે કોઠે થોડા પાણી સાથે લેવી. ત્યાર પછી અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં. નાના છોકરાઓને એક ગોળી આપવી. આ ગોળીઓ જો ન મળે, તો ‘ગૂળવેલ ઘનવટી’ અથવા ‘ગિલોય ઘનવટી’ ગોળીઓ લઈએ, તો પણ ચાલે