સ્થૂલતા (લઠ્ઠતા) ઓછી કરવા માટે આયુર્વેદિક ઉપચાર
ભોજનમાં ભાત, રોટલો ઇત્યાદિ પૂર્ણ બંધ કરીને કેવળ શાકભાજી ખાવા તે ભૂલભરેલું છે. આહારમાં ગળ્યા, ખાટાં, ખારાં, તીખાં, કડવા અને તૂરાં આ છયે રસોનો સમાવેશ હોવો જોઈએ. તેમાંથી ગળ્યા, ખાટાં અને ખારાં પદાર્થો તુલનામાં ઓછા ખાવા. તે પૂર્ણ રીતે બંધ કરવા નહીં.