ભાવિ સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના આંગણામાં ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરો !
‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ.
‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ.
સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે.
નૈસર્ગિક વનસ્પતિઓથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થવા માટે ચોમાસામાં સાત્ત્વિક વૃક્ષ-છોડ વાવો. તમારા ઘરની આજુબાજુની ભૂમિ પર તુલસી-ક્યારાઓ બનાવો. આ રીતે, અન્યોને તેનું મહત્ત્વ વિશદ કરીને, તેમને પણ દૈવી અને ઔષધી વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરો.
ભગવાન આપણને બચાવે , એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં न मे भक्तः प्रणश्यति । (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં.) એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી ઉગરી જવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.
અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દ્દષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય’નો પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. વિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે.