પ્રત્યેક પરિબળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવા માટે શીખવનારો આયુર્વેદ !
‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.