પ્રથમોપચારક માટે આવશ્યક એવા ગુણ
પ્રથમોપચારકે રુગ્ણ પર ઉપચાર કરતી વેળાએ ‘પ્રત્યેક કૃતિ ઈશ્વર જ મારા માધ્યમ દ્વારા કરી રહ્યા છે’, એવો ભાવ રાખવાથી તેમાંથી ‘નિષ્કામ કર્મયોગ’ થાય છે.
પ્રથમોપચારકે રુગ્ણ પર ઉપચાર કરતી વેળાએ ‘પ્રત્યેક કૃતિ ઈશ્વર જ મારા માધ્યમ દ્વારા કરી રહ્યા છે’, એવો ભાવ રાખવાથી તેમાંથી ‘નિષ્કામ કર્મયોગ’ થાય છે.
પ્રથમોપચાર કેવી રીતે કરવા, પ્રથમોપચાર પેટીમાં કઈ સામગ્રી હોવી જોઈએ ?, ‘રુગ્ણના વિકારનું પ્રાથમિક નિદાન અને પ્રત્યક્ષ પરીક્ષણ કેવી રીતે કરવું ? ઇત્યાદિ વિશે પ્રથમોપચારકને જાણ હોવી આવશ્યક છે.
રુગ્ણની છાતીમાં તીક્ષ્ણ હથિયાર ઘૂસી જાય અથવા તેની છાતીમાં બંદૂકની ગોળી લાગતો પ્લાસ્ટિકનો ચોખ્ખો કાગળ ઉપયોગી નિવડે છે.