ટમેટા

જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્‍યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્‍છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્‍ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.

ધૂમપાન : શ્‍વસનતંત્રના રોગ પ્રતિબંધિત થઈ શકે તેવો આયુર્વેદિક ઉપચાર !

વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો  પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્‍યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.

શિયાળાના વિકારો પર સહેલા ઉપચાર

વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્‍વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્‍વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.

આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિદિન તડકાના ઉપાય કરો (શરીર ઉપર તડકો લો)

સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’

પ્રત્‍યેક પરિબળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર કરવા માટે શીખવનારો આયુર્વેદ !

‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્‍યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્‍સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્‍યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.