ફેંકી દેવા લાયક સફરજન કરતાં ભારતીય ફળો આરોગો !
આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.
આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.
નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્યાં સુધી સાંતળવી.
‘વિશ્વમાં એકપણ દ્રવ્ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.
દૂધના પદાર્થોના શાસ્ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.
આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્યદાયી ટેવ છે, એ નિશ્ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !
તાવમાં મોઢે સ્વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.
દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.
જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.
વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.
વાતાવરણમાં રહેલા કોરાપણાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. (તેમને ચીરા પડે છે.) ખાસ કરીને પગના તળિયા અને હથેળીમાં ચીરા પડે છે. ત્વચા કોરી પડવાથી ખંજવાળ આવે છે.