કુટજ ઘનવટી (ગોળીઓ)
આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.