સ્‍થૂલતા (લઠ્ઠતા) ઓછી કરવા માટે આયુર્વેદિક ઉપચાર

ભોજનમાં ભાત, રોટલો ઇત્‍યાદિ પૂર્ણ બંધ કરીને કેવળ શાકભાજી ખાવા તે ભૂલભરેલું છે. આહારમાં ગળ્યા, ખાટાં, ખારાં, તીખાં, કડવા અને તૂરાં આ છયે રસોનો સમાવેશ હોવો જોઈએ. તેમાંથી ગળ્યા, ખાટાં અને ખારાં પદાર્થો તુલનામાં ઓછા ખાવા. તે પૂર્ણ રીતે બંધ કરવા નહીં.

હાથપગને તેલ કઈ દિશામાં લગાડવું ?

આયુર્વેદના મૂળ સંસ્‍કૃત ગ્રંથોમાં હાથપગને ‘તેલ ઉપરથી નીચે (ખભા અથવા સાથળથી આંગળી સુધી) લગાડવું કે નીચેથી ઉપર (આંગળીથી ખભા કે સાથળ સુધી) લગાડવું, એ સંદર્ભમાં કોઈપણ ઉલ્‍લેખ મળતો નથી.

કેવળ ૨ વાર આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ શરીરને પાડવા માટે આ કરો !

‘શું આયુર્વેદમાં ચટાકેદાર અને સ્‍વાદિષ્‍ટ પદાર્થો વર્જ્‍ય છે ? જરાય નહીં. ઊલટું રુચિથી જમવાથી સમાધાન મળે છે. તેથી પદાર્થોના સ્‍વાદમાં વિવિધતા તો જોઈએ જ; પરંતુ એકાદ પદાર્થ ભલે ગમે તેટલો ભાવતો હોય, તો પણ તે યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ખાવાને ઘણું મહત્ત્વ છે.

પ્રતિકારશક્તિ વધારવા માટે શું કરવું ?

પ્રતિકારશક્તિ વધારવા માટે નિયમિત વ્‍યાયામ અને વજન નિયંત્રણમાં રાખવા જેવું અન્‍ય પરિણામકારક શસ્‍ત્ર નથી. નિયમિત વૈદ્યકીય સલાહથી મધુમેહ, રક્તદાબ જેવી માંદગી નિયંત્રણમાં રાખવી આવશ્‍યક છે.’

શરદ ઋતુ

શરદ ઋતુમાં પાચનશક્તિ ધીમે ધીમે વધવા લાગે છે. તે માટે ભૂખ લાગ્‍યા પછી જ જમવું. નિયમિત રીતે ભૂખ ન હોય તોયે જમવાથી પાચનશક્તિ બગડી જાય છે.

સતત આવનારી છીંકોથી ત્રસ્‍ત છો ?

છીંકો તો બધા લોકોને આવે છે. જો તમને એકથી બે છીંકો આવતી હોય તો તે અવસ્‍થા સામાન્‍ય ગણવામાં આવે છે, પણ જો ફરી-ફરીથી આવવા લાગે તો…

તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્‍થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્‍યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્‍યક હોય છે.

શ્‍વસનસંસ્‍થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

શ્‍વસનમાર્ગમાંથી વ્‍યવસ્‍થિત રીતે દૂષિત કફ બહાર કાઢવો અને આવશ્‍યક એવો સારો કફ નિર્માણ કરવો, આ કાર્ય આ ઔષધના સેવનથી થાય છે.

અમ્‍લપિત્ત (ઍસિડિટી) : વર્તમાન સમયની મોટી સમસ્‍યા અને તેના પરના ઉપાય !

અમ્‍લપિત્તના ત્રાસ પાછળનાં કારણોનો તજ્‌જ્ઞોની સહાયતાથી શોધ લઈને તેના પર કાયમ સ્‍વરૂપમાં ઉપચાર કરવા અતિ આવશ્‍યક છે. તે માટે જીવનશૈલીમાં પરિવર્તન કરવાની તૈયારી હોવી જોઈએ.

આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્‍તિ તિથિ (એક્સપાયરી ડેટ)

‘આયુર્વેદમાં ઔષધનિર્મિતિ સંદર્ભમાં ‘શાર્ઙ્ગધર સંહિતા’ આ તેરમા શતકનો એક પ્રમાણભૂત સંસ્‍કૃત ગ્રંથ છે. તેમાં ઔષધી ચૂર્ણ, ઘી, તેલ ઇત્‍યાદિ કેટલા સમયગાળા પછી ‘હીનવીર્ય’ થાય છે,