આનંદી જીવન માટે આયુર્વેદ સમજી લો !
સમપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્વાગત કરે છે.
સમપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્વાગત કરે છે.
આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્યાસ કરીને, ખડતર તપશ્ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.
‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.