તીખો ખોરાક ન લેતા હોવા છતાં પણ કેટલાંક લોકોને પિત્તનો ત્રાસ શા માટે થાય છે ?

વઘારેલા પૌંવા બનાવતી સમયે અત્યંત અલ્પ પ્રમાણમાં તેલ વાપરવામાં આવે, તો પિત્તનો ત્રાસ થતો નથી. અત્‍યંત અલ્‍પ તેલનો વપરાશ કરીને ઉત્તમ સ્‍વાદના વઘારેલા પૌંવા બનાવી શકાય. જેમને આ નથી આવડતું તેમણે કોઈ ઓળખીતાં પાકકળા નિષ્‍ણાત પાસેથી તે શીખી લેવું.

દિવસમાં ૪ – ૪ વાર ખાવાનું ટાળો !

‘માણસ સ્‍વાદનો ભોક્તા છે. વિવિધ પ્રકારના સ્‍વાદિષ્‍ટ વ્‍યંજનો ખાવાની આવડત પ્રત્‍યેકને જ હોય છે. ઘણીવાર એવું બને છે કે, અઠવાડિયામાં ઘરે સવારના નાસ્‍તામાં પ્રતિદિન અલગ પદાર્થ બને છે; પણ બપોરના ભોજનમાં ‘એનું એ જ’ એવું થાય છે.

કેવળ ૨ વાર આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ શરીરને પાડવા માટે આ કરો !

‘શું આયુર્વેદમાં ચટાકેદાર અને સ્‍વાદિષ્‍ટ પદાર્થો વર્જ્‍ય છે ? જરાય નહીં. ઊલટું રુચિથી જમવાથી સમાધાન મળે છે. તેથી પદાર્થોના સ્‍વાદમાં વિવિધતા તો જોઈએ જ; પરંતુ એકાદ પદાર્થ ભલે ગમે તેટલો ભાવતો હોય, તો પણ તે યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ખાવાને ઘણું મહત્ત્વ છે.

પ્રતિકારશક્તિ વધારવા માટે શું કરવું ?

પ્રતિકારશક્તિ વધારવા માટે નિયમિત વ્‍યાયામ અને વજન નિયંત્રણમાં રાખવા જેવું અન્‍ય પરિણામકારક શસ્‍ત્ર નથી. નિયમિત વૈદ્યકીય સલાહથી મધુમેહ, રક્તદાબ જેવી માંદગી નિયંત્રણમાં રાખવી આવશ્‍યક છે.’

લાકડાની ઘાણીનું આરોગ્‍યદાયી તેલ !

‘રિફાઇંડ’ તેલ માનવી શરીર માટે અત્‍યંત હાનિકારક હોય છે. તેમજ તેમાં માનવી શરીર માટે ઘાતક ઘટક હોય છે. ‘રિફાઇંડ’ તેલને કારણે માનવી શરીરમાં ‘એલ.ડી.એલ.’ નામનું ઘાતક ઘટક નિર્માણ થાય છે.

‘ઑનલાઈન’ના સમયમાં આંખોની કાળજી લેવા માટે આચરણ કરવા જેવા વિવિધ ઉપાય !

માથા પરથી સ્‍નાન કરતી વેળાએ બને ત્‍યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્‍નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.

આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિદિન તડકાના ઉપાય કરો (શરીર ઉપર તડકો લો)

સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’