સહેલાં આયુર્વેદિક ઉપચાર
‘રાત્રે વહેલાં સૂઈ જઈને સવારે વહેલાં ઊઠવું, શૌચ-પેશાબનો વેગ રોકી રાખવો નહીં, નિયમિત કસરત કરવી, યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું, યોગ્ય પ્રમાણમાં પાણી પીવું અને બીમાર હોય ત્યારે દૂધ અને દૂધના પદાર્થો લેવાનું ટાળવું’ આ આયુર્વેદમાંના મૂળભૂત પથ્યો છે.