સનાતનની ગ્રંથમાલિકા ‘આગામી આપત્કાળની સંજીવની’માંની ઉપમાલિકા ‘બિંદુદબાણ’ !

‘શરીર પર આવેલા વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું આરોગ્ય સુધારવું’ એટલે ‘બિંદુદબાણ ઉપાય’

બિંદુદબાણ ઉપાય (ઍક્યુપ્રેશર)

ભારતમાં ૫,૦૦૦ વર્ષોથી બિંદુદબાણ ઉપાયપદ્ધતિ પ્રચલિત હોવાનો સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ છે. સોળમા શતકમાં બિંદુછેદન ઉપાયપદ્ધતિની જનની રહેલી ઉપાયપદ્ધતિની માહિતી અમેરિકા સ્થિત ‘રેડ’ ઇંડિયન’ લોકોને હતી.