મહત્વની ઔષધી વનસ્પતિઓનું ઘરગથ્થુ સ્તર પર વાવેતર કેવી રીતે કરવું ? ભાગ – ૧
કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.
કુંવારપાઠું નિયમિત જોઈતી ઔષધી નથી. દાઝવું-ડામ બેસવો, માસિક ધર્મનો ત્રાસ, ઉધરસ, કફમાં કુંવારપાઠાંનો ઉપયોગ થાય છે.
પેટના વિકાર, ઉધરસ, દમ, તેમજ વાળના વિકાર માટે આ રામબાણ ઔષધ છે. મહાલય પક્ષમાં (પિતૃપક્ષમાં) ભાંગરો આવશ્યક છે.
ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.
આપત્કાળની પાર્શ્વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્કાળનો સામનો કરવો પડશે.