આપત્કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૧૦
આપત્કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.