આપત્કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૨
ઝાડ પર કીડા અથવા રોગ લાગે, તો તેના પર કડવા લીમડાનો અથવા તંબાકુ, લસણ-મરચાંનો અર્ક કીટકનાશક તરીકે છાંટી શકાય છે. પ્રત્યેક સમયે એકજ પ્રકારનો અર્ક વાપરવાને બદલે આ અર્ક અદલા-બદલી કરીને ઉપયોગમાં લેવો.