મોટી બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધિઓ !
અશોક (આસોપાલવ)નું ગર્ભાશય પર અધિક પ્રભાવથી કાર્ય થાય છે. તેને કારણે ગર્ભાશયની શિથિલતા નષ્ટ થાય છે. ગર્ભાશયની બળતરા અને શૂલ નષ્ટ થાય છે અને યોનિ માર્ગે વધારે રક્તસ્રાવ થતો હોય, તો તે થોભી જાય છે. અશોકની છાલ તુટેલા અસ્થિને સાંધવામાં સહાયતા કરે છે.