નિરોગી શરીર માટે નિયમ – વિરુદ્ધ આહાર લેવાનું ટાળો !
જમ્યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે.
જમ્યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે.
વાળા ચૂર્ણ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પિત્ત તેમજ કફ નાશક છે. વાળા ચૂર્ણ ના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ નીચે જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે
સૂતશેખર રસ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે. સૂતશેખર રસના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ નીચે જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.
સૂંઠ ચૂર્ણનો ઉપયોગ વિવિધ વિકારોમાં કરવામાં આવે છે. સૂંઠ ચૂર્ણ ઉષ્ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે. વિવિધ વિકારો માટે જોઈતું ઔષધનું પ્રમાણ અને તે લેવાની પદ્ધતિ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.
શતાવરી ચૂર્ણ આ આયુર્વેદમાંનું એક ઉત્કૃષ્ટ શક્તિવર્ધક (ટૉનિક) ઔષધ છે. શતાવરી ચૂર્ણના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.
આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.
આ ઔષધ પેટ સાફ કરનારું છે. તેના વિકારમાં સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.
આ શ્વસનસંસ્થાને બળ આપનારું ઔષધ છે. તેનો વિકારમાં સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.
પર્યાપ્ત આહાર લેવા છતાં પણ કેટલાક લોકોને આમ થાય છે. જઠરાગ્નિ (પાચનશક્તિ) મંદ થઈ હોવાનું આ લક્ષણ છે. આના પર આગળ આપેલા ક્રમવાર પ્રાથમિક ઉપચાર કરવા.