શરદ ઋતુ
શરદ ઋતુમાં પાચનશક્તિ ધીમે ધીમે વધવા લાગે છે. તે માટે ભૂખ લાગ્યા પછી જ જમવું. નિયમિત રીતે ભૂખ ન હોય તોયે જમવાથી પાચનશક્તિ બગડી જાય છે.
શરદ ઋતુમાં પાચનશક્તિ ધીમે ધીમે વધવા લાગે છે. તે માટે ભૂખ લાગ્યા પછી જ જમવું. નિયમિત રીતે ભૂખ ન હોય તોયે જમવાથી પાચનશક્તિ બગડી જાય છે.
છીંકો તો બધા લોકોને આવે છે. જો તમને એકથી બે છીંકો આવતી હોય તો તે અવસ્થા સામાન્ય ગણવામાં આવે છે, પણ જો ફરી-ફરીથી આવવા લાગે તો…
ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્યક હોય છે.
શ્વસનમાર્ગમાંથી વ્યવસ્થિત રીતે દૂષિત કફ બહાર કાઢવો અને આવશ્યક એવો સારો કફ નિર્માણ કરવો, આ કાર્ય આ ઔષધના સેવનથી થાય છે.
અમ્લપિત્તના ત્રાસ પાછળનાં કારણોનો તજ્જ્ઞોની સહાયતાથી શોધ લઈને તેના પર કાયમ સ્વરૂપમાં ઉપચાર કરવા અતિ આવશ્યક છે. તે માટે જીવનશૈલીમાં પરિવર્તન કરવાની તૈયારી હોવી જોઈએ.
‘આયુર્વેદમાં ઔષધનિર્મિતિ સંદર્ભમાં ‘શાર્ઙ્ગધર સંહિતા’ આ તેરમા શતકનો એક પ્રમાણભૂત સંસ્કૃત ગ્રંથ છે. તેમાં ઔષધી ચૂર્ણ, ઘી, તેલ ઇત્યાદિ કેટલા સમયગાળા પછી ‘હીનવીર્ય’ થાય છે,
શિશિર ઋતુમાં ભૂમિ ઠંડી હોય છે. પાણી ઠંડું, સ્વચ્છ અને મધુર હોય છે. ઔષધી ઉત્તમ વીર્યયુક્ત હોય છે અને આ ઋતુમાં કડવા રસની અધિકાઈ હોય છે. શરીરબળ, પાચનશક્તિ અને અગ્નિ ઉત્તમ હોય છે.
શિયાળા ઋતુની ઠંડીને કારણે ત્વચા પરના છિદ્રો બંધ થતા હોવાથી શરીરમાંનો અગ્નિ અંદરો-અંદર ગોંધાઈ જઈને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
દેવતાઓના તારક રૂપના નામજપમાંથી તારકશક્તિ અને મારક રૂપના નામજપમાંથી મારક શક્તિ પ્રક્ષેપિત થતી હોય છે. તારક શક્તિનાં સ્પંદનો શીતલ, જ્યારે મારક શક્તિનાં સ્પંદનો ઉષ્ણ હોય છે.
હૃદયને બળ પ્રદાન કરનારું આ ઔષધ છે. આ ‘છાતીમાં ધડધડવું’, આ લક્ષણ પર ઉપયુક્ત છે. હૃદયના વિકારોમાં હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે આનો ઉપયોગ થાય છે. કોરોના જેવા ચેપી તાવ પછી હૃદયને આવેલી નબળાઈ આના સેવનથી દૂર થવામાં સહાયતા થાય છે.