નિદ્રારોગ (Insomnia) આ બીમારી પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી
નિરામય આરોગ્ય માટે પ્રૌઢ વ્યક્તિઓને સરેરાશ ૭-૮ કલાક ઊંઘ આવશ્યક હોય છે. ‘નિદ્રા બિલ્કુલ ન લાગવી, અપેક્ષિત અને આવશ્યક કલાક ઊંઘ ન આવવી, ઊંઘમાંથી રાત્રે જાગી જવું અને ફરીથી ઊંઘ ન લાગવી, પરોઢિયે કસમયે જાગી જવું’,