આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિદિન તડકાના ઉપાય કરો (શરીર ઉપર તડકો લો)
સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’
સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’
દેહલી સ્થિત એસ્કૉર્ટ હૃદય સંસ્થાનના સંચાલક (નિર્દેશક) ડૉ. નરેશ ત્રેહનનો એવો અનુભવ છે કે, રુગ્ણની હૃદયરોગની શસ્ત્રક્રિયા કરવા પહેલાં તેના દ્વારા જો ‘ૐ’નું ઉચ્ચારણ કરાવીએ, તો તેનો તેને ઘણો ફાયદો થાય છે. – ટાઇમ્સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)
આયુર્વેદ અનુસાર શરદીના સર્વસામાન્ય રીતે ૪ પ્રકાર જોવા મળે છે.
‘ઍલોપૅથી અનુસાર કોઈપણ વ્યક્તિને અમુક રોગ થાય, કે તેના પર અમુક એક પદ્ધતિથી ઉપચાર (ચિકિત્સા) કરવો, એટલું જ હોય છે. તેમાં રોગીની પ્રકૃતિ, ઋતુ અનુસાર થનારા નિસર્ગમાંના પાલટ, આહાર અને રોગના સંબંધ ઇત્યાદિ વિશે વિચાર પણ કર્યો હોતો નથી.
પ્રત્યેક ઋતુ અનુસાર વાતાવરણમાં પલટાઓ થતા હોય છે. પલટાઓ સાથે મેળ બેસાડવા માટે માનવીને આહારમાં પણ પલટાઓ કરવા પડે છે.
‘શરીર પર આવેલા વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને આંતરિક અવયવો કાર્યાન્વિત કરવા અને તેના દ્વારા વ્યક્તિનું આરોગ્ય સુધારવું’ એટલે ‘બિંદુદબાણ ઉપાય’
ભારતમાં ૫,૦૦૦ વર્ષોથી બિંદુદબાણ ઉપાયપદ્ધતિ પ્રચલિત હોવાનો સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ છે. સોળમા શતકમાં બિંદુછેદન ઉપાયપદ્ધતિની જનની રહેલી ઉપાયપદ્ધતિની માહિતી અમેરિકા સ્થિત ‘રેડ’ ઇંડિયન’ લોકોને હતી.