આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪
વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્યાદિના પાણીમાં વધારો થઈ શકે છે