આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હોય ત્યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો !
મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાનનું વચન છે. આપત્કાળ માટે ભગવાનને શરણ જઈને અત્યારથી જ ભક્તિભાવથી સાધના કરો અને ભગવાનના ભક્ત બનો !
મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાનનું વચન છે. આપત્કાળ માટે ભગવાનને શરણ જઈને અત્યારથી જ ભક્તિભાવથી સાધના કરો અને ભગવાનના ભક્ત બનો !
રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્ય સૂત્ર લાગુ કરી જોવા.
આજે વિજ્ઞાને સર્વ ક્ષેત્રોમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, તો પણ વાવાઝોડાં જેવી નૈસર્ગિક આપત્તિ ઉદ્ભવે નહીં, આ વાત માનવી શક્તિના પેલે પારની છે. આવા પ્રસંગમાં મન સ્થિર રાખીને મનોધૈર્ય ટકાવી રાખવું.
આપત્કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.
આપત્કાળમાં ઉપયુક્ત પુરવાર થાય, એવી વિવિધ શારીરિક કૃતિઓ બને ત્યાં સુધી હમણાથી જ કરવાની ટેવ પાડવી.
આપત્કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્તર પર જોઈતી નિત્ય ઉપયોગી વસ્તુઓના રહેલા પર્યાયો વિશે જાણકારી લીધી. આ લેખમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈશું.
આપત્કાળમાં બજારમાં અનેક નિત્ય ઉપયોગી વસ્તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે.
આપત્કાળની દૃષ્ટિએ કઈ કઈ વસ્તુઓ ઘરમાં હોવી, એ ક્યારેક એકદમ સૂઝતું નથી. વાચકો આવી વસ્તુઓ સહેલાઈથી વેચાતી લઈ શકે, એ હેતુથી આગળ વિવિધ વસ્તુઓની સૂચિ આપી છે.
વિષાણુઓને કારણે શરદી, ઉધરસ જેવી માંદગી થવાની સંભાવના હોય તો પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ એવી માંદગી થઈ હોય તો તે વહેલી સાજી થાય, એ માટે આ લેખમાં જણાવ્યા પ્રમાણે પ્રતિદિન ધૂમપાન કરવું.
આપત્કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્યાદિ ઇંધણની અછત જણાશે. આગળ જતાં તો ઇંધણ મળશે પણ નહીં. ત્યારે આવા ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરુપયોગી પુરવાર થશે.