આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૩
સનાતન ગત અનેક વર્ષોથી કહે છે તે આપત્કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્યારે તે હવે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આપત્કાળની નાનકડી ઝલક છે. પ્રત્યક્ષમાં આપત્કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હોવાનો છે.