આપત્કાળમાં આધારસમ અગાસીવાટિકા (ટેરેસ ગાર્ડનિંગ) – ભાગ ૧
આપત્કાળની પાર્શ્વભૂમિ પર આ રીતના પ્રયોગોની ઘણી આવશ્યકતા છે. ત્રિકાળજ્ઞાની સંતો અને ભવિષ્ય ભાખનારાઓએ કહ્યા પ્રમાણે આપત્કાળનો આરંભ થઈ ચૂક્યો છે અને આગળના ૫-૬ વર્ષો મહાભયંકર એવા આપત્કાળનો સામનો કરવો પડશે.