આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧
‘અણુબૉંબ’ના સ્ફોટ પછી જ્યારે કિરણોત્સર્ગી ધૂળ નીચે આવે છે, ત્યારે થનારો કિરણોત્સર્ગ શરીરમાંની પેશીઓ નષ્ટ કરી શકે છે. ઉલટી જેવું લાગવું, ઉલટી થવી, ઝાડા, કર્કરોગ ઇત્યાદિ માંદગી થઈ શકે છે.