આભ ફાટવું એટલે શું ? અને તે કેવી રીતે થાય છે ?
આભ ફાટવાના સમયે કેટલીક મિનિટોમાં જ પ્રચંડ પાણી રેડાયું હોવાથી પાણી શોષી લેવાનું જમીનનું કાર્ય જ થંભી જાય છે અને જ્યાં-ત્યાં પૂર સદૃશ્ય સ્થિતિ નિર્માણ થાય છે.
આભ ફાટવાના સમયે કેટલીક મિનિટોમાં જ પ્રચંડ પાણી રેડાયું હોવાથી પાણી શોષી લેવાનું જમીનનું કાર્ય જ થંભી જાય છે અને જ્યાં-ત્યાં પૂર સદૃશ્ય સ્થિતિ નિર્માણ થાય છે.
રાષ્ટ્રદ્રોહીઓ દ્વારા આ રીતનો હિંસાચાર થાય, તો રાષ્ટ્રપ્રેમીઓ માટે તે એક અચાનક આવેલી આપદા જ હોય છે. તેનાથી બચવા માટે પૂર્વનિયોજન હોવું જ અત્યાવશ્યક છે.
લોકોની સહાયતા કરવા માટે દોડી જવું, આ પ્રવૃત્તિ મૂળમાં ભલે સારી હોય, તેમ છતાં સમયનું ભાન રાખીને અને આપણી પાસે કઈ કુશળતા છે, તેનો વિચાર કરીને પછી જ સહાયતા માટે દોડી જવું ઉત્તમ છે.
કઠ્ઠણ અથવા બરડ (પોચો) ડુંગર અથવા ટેકડીનો ભાગ અચાનક ઢાળની દિશામાં ઢસડાઈ જાય છે, તેને ‘ભૂસ્ખલન’ એમ કહેવામાં આવે છે.
સામાન્યરીતે વાતાવરણમાંનું તાપમાન ઓછા શૂન્ય સેલ્સિયેસ પર ગયા પછી તેને ‘શીતલહેર’ છે, એમ કહેવામાં આવે છે.
લૂ લાગવી એટલે પ્રખર તડકામાં વધારે સમય ફરવાથી અથવા તાપમાનમાં વધારે પલટો રહેલી જગ્યાઓએ ફરવાથી (ઉદા. વાતાનુકૂલિત ઓરડામાંથી પ્રખર તડકામાં અથવા તેના વિરુદ્ધ) થનારી વ્યાધિ.
‘સુનામી એટલે ધરતીકંપ, પાણી નીચેનું ભૂસ્ખલન, જ્વાલામુખીનો ઉદ્રેક અથવા લઘુગ્રહના પ્રહારને કારણે નિર્માણ થયેલાં મહાકાય મોજાંઓની માલિકા.
આજના લેખમાં ધરતીકંપ વિશે જાણકારી આપવામાં આવી છે. ધરતીકંપ આવતાં પહેલાંના લક્ષણો, ધરતીકંપ આવતાં પહેલાં કરવાની કેટલીક સિદ્ધતા, પ્રત્યક્ષ ધરતીકંપ થાય તો શું કરવું અને ધરતીકંપ થયા પછી શું કરવું.
સનાતન ગત અનેક વર્ષોથી કહે છે તે આપત્કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્યારે તે હવે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આપત્કાળની નાનકડી ઝલક છે. પ્રત્યક્ષમાં આપત્કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હોવાનો છે.
માનવે અગ્નિહોત્ર કરવાથી તેની ફરતું તેજતત્વનું સંરક્ષણ-કવચ સિદ્ધ થાય છે.