સહચર (મિત્ર) ફાલનું વાવેતર
વૃક્ષોમાં કેટલાક એવા પ્રકાર છે કે, જે કોઈપણ શાકભાજી સાથે લઈએ, તો પણ ચાલે. તેઓ કેવળ ફૂલો અથવા ફળો આપવાને બદલે વાવેતરની જીવાતને પણ નિયંત્રિત રાખે છે તેમજ માટી પણ ફળદ્રૂપ કરે છે.
વૃક્ષોમાં કેટલાક એવા પ્રકાર છે કે, જે કોઈપણ શાકભાજી સાથે લઈએ, તો પણ ચાલે. તેઓ કેવળ ફૂલો અથવા ફળો આપવાને બદલે વાવેતરની જીવાતને પણ નિયંત્રિત રાખે છે તેમજ માટી પણ ફળદ્રૂપ કરે છે.
હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ? હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી અહીં આપી રહ્યા છીએ.
વઘારેલા પૌંવા બનાવતી સમયે અત્યંત અલ્પ પ્રમાણમાં તેલ વાપરવામાં આવે, તો પિત્તનો ત્રાસ થતો નથી. અત્યંત અલ્પ તેલનો વપરાશ કરીને ઉત્તમ સ્વાદના વઘારેલા પૌંવા બનાવી શકાય. જેમને આ નથી આવડતું તેમણે કોઈ ઓળખીતાં પાકકળા નિષ્ણાત પાસેથી તે શીખી લેવું.
‘રાત્રે વહેલાં સૂઈ જઈને સવારે વહેલાં ઊઠવું, શૌચ-પેશાબનો વેગ રોકી રાખવો નહીં, નિયમિત કસરત કરવી, યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું, યોગ્ય પ્રમાણમાં પાણી પીવું અને બીમાર હોય ત્યારે દૂધ અને દૂધના પદાર્થો લેવાનું ટાળવું’ આ આયુર્વેદમાંના મૂળભૂત પથ્યો છે.
ચોમાસાના સમયગાળામાં સૂરણનો રોપ મોટો થાય છે અને ચોમાસા પછી તેના પાન પીળા પડવા લાગે છે. અકુંરિત કર્યા પછી લગભગ ૭-૮ માસમાં સૂરણના નવા કંદ ભૂમિ નીચે સિદ્ધ થાય છે.
‘ચિકનગુનિયા’ રોગનું સ્વરૂપ ભયંકર હોય, તો પણ તે જીવલેણ રોગ નથી. તે સાજો થઈ શકે છે, તેમજ સાંધાનો દુખાવો પણ મટી જઈ શકે છે.
શાકના બીજ લેવા માટે તે અલગ મૂકીને પૂર્ણ તૈયાર થવા દેવા. આવા રોપોના પાન અથવા મૂળિયા ખાવાના ઉપયોગમાં લેવા નહીં. સમય થતા તેના પર ફૂલો આવીને પરાગીકરણ થઈને શિંગો અથવા ફૂલોના ગુચ્છ સિદ્ધ થાય છે. તે સૂકાવા લાગે કે તે કાઢી લઈને પૂર્ણ સૂકાવા દઈને હળવેથી બીજ કાઢી લેવા.
ઘરના વાવેતરમાંનાં પાન-ફૂલોમાંથી બની શકે તેવા આ પર્યાય ઉપલબ્ધ છે. નિયમિત એકજ સ્વાદની ચા પીવા કરતાં આવા વિવિધ પર્યાયનો ઉપયોગ કરવાથી મન પણ નવીનતામાંનો આનંદ અનુભવી શકશે.
‘માણસ સ્વાદનો ભોક્તા છે. વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો ખાવાની આવડત પ્રત્યેકને જ હોય છે. ઘણીવાર એવું બને છે કે, અઠવાડિયામાં ઘરે સવારના નાસ્તામાં પ્રતિદિન અલગ પદાર્થ બને છે; પણ બપોરના ભોજનમાં ‘એનું એ જ’ એવું થાય છે.
‘આપણા જઠરમાં પાચકસ્રાવ સ્રવતા હોય છે. આ પાચક સ્રાવ અન્નનલિકામાં આવે, તો પિત્તનો ત્રાસ થાય છે. ખાટું, ખારું, તીખું અને તળેલા પદાર્થ ખાવાથી પિત્ત વધે છે; પરંતુ આવું કશું ન ખાવા છતાં પણ કેટલાક જણને ગળામાં અને છાતીમાં બળતરા, એટલે કે પિત્તનો ત્રાસ થાય છે.