પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે…
સાધકો દ્વારા આનંદપ્રાપ્તિ માટે પ્રત્યેક કૃતિ સાધના તરીકે થવા દો, એવી શ્રીગુરુચરણોમાં પ્રાર્થના છે.’
સાધકો દ્વારા આનંદપ્રાપ્તિ માટે પ્રત્યેક કૃતિ સાધના તરીકે થવા દો, એવી શ્રીગુરુચરણોમાં પ્રાર્થના છે.’
ભગવાન પર દૃઢ શ્રદ્ધા રાખનારા શ્રેષ્ઠ ભક્ત સંત ગોરા કુંભારનું ઉદાહરણ જુઓ ! પગથી માટી ગૂંદતી વેળાએ તે ભગવાનના સ્મરણમાં એટલા તલ્લીન બની ગયા કે પગ નીચે તેમનું બાળક કચડાઈ રહ્યું છે, તેનું પણ તેમને ભાન ન રહ્યું ! તેથી ભગવાનને તેમના મૃત બાળકને જીવિત કરવાની ફરજ પડી. શ્રદ્ધા આવી હોવી જોઈએ ! ભક્ત પ્રહ્ લાદની શ્રદ્ધાને કારણે ભગવાનને પ્રગટ થવું પડ્યું.
જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ.
ભાવિ કાળમાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા સંપૂર્ણ જગતમાંના જિજ્ઞાસુઓ માટે આધારસ્તંભ રહેલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવશે. ૧૪ વિદ્યાઓમાં સૌથી મહત્ત્વની વેદવિદ્યાનું અધ્યાપન કરીને આદર્શ અને સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
મારા મનમાં પુષ્કળ નકારાત્મક વિચાર આવ્યા પછી તે મને દષ્ટિકોણ આપે છે. ત્યારે મનની સ્થિતિ સારી થાય છે. તે નાનો હતો ત્યારે તેના હાથનો અસ્થિંભંગ થયો હતો. તે જોઈને મને રડવું આવતું હતું. તે સમયે તેણે મને કહ્યું, રડતી નહીં, પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કર.
સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો.