‘અસુરક્ષિતતાની ભાવના’ આ સ્વભાવદોષ અને ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્ના પાસાના લક્ષણોને કારણે થનારી હાનિ અને તેના પર માત કરવાથી થનારા લાભ !
કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્નું પાસું સુપ્ત અથવા અપ્રગટ સ્વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્ઠત્વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્ય અહમ્ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે.