અધેડ વયના સાધકો, સાધના કરો અને એકલાપણું તેમજ નિરાશા પર માત કરીને આનંદથી જીવન જીવો !
અધેડ વયની વ્યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો નિર્માણ થાય છે.
અધેડ વયની વ્યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો નિર્માણ થાય છે.
તમારા આયુષ્યમાં આવેલા કપરા અને ખરાબ પ્રસંગોમાં તમે સારા જ વિચાર કરો ! સ્વાધ્યાયી બનો ! ભગવાનનું નામસ્મરણ કરો ! કૃતજ્ઞતા વ્યક્ત કરો !
કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્નું પાસું સુપ્ત અથવા અપ્રગટ સ્વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્ઠત્વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્ય અહમ્ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે.
ઉપર આકાશમાં ઈશ્વરનો ‘સર્વ્હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્વરનો ‘સર્વ્હર’ કહે છે, ‘હું અન્ય સ્થાન પર જાઉં છું, જ્યાં ‘હાર્ડ ડિસ્ક’ ખાલી હોય.
આળસુ વ્યક્તિ પોતાનો વિચાર અધિક કરે છે. તેની મહેનત કરવાની સિદ્ધતા ઓછી હોય છે.
સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ ! સ્વભાવદોષ દૂર કરિ ને જીવનને સફળ તથા સુખમય બનાવી શકશે