આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા માટે ઈશ્‍વરે લીધેલી પરીક્ષા

એકવાર નારાદમુનિ ફરતા ફરતા આંબલીના વૃક્ષની નીચે આવે છે. ત્‍યાં એકજણ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરતો હતો. તેઓ તેને પૂછે છે, અરે તુ શું કરે છે ? ત્‍યારે તે કહે છે, હું ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે ધ્‍યાન કરું છું. ત્‍યારે નારાદમુનિ તેને કહે છે, આ આંબલીના વૃક્ષને જેટલા પાન છે એટલા વર્ષ તને ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે લાગશે.

ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર હોય, ત્‍યારે જ્ઞાનમાર્ગની તુલનામાં ભક્તિમાર્ગથી સાધના કરવાથી વહેલી આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા પાછળનું શાસ્‍ત્ર

ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્‍મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્‍વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’

ભક્તિયોગ

ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્‍યું છે.

ભક્તિયોગની આધ્‍યાત્‍મિક ગુણ વિશેષતાઓ

બાળકની જેમ ‘નિરાગસભાવ’ અથવા ’ભોળોભાવ’ એ ભક્તિયોગનો સ્‍થાયીભાવ છે. આ ભાવાવસ્‍થામાં ભક્ત બુદ્ધિથી વિચાર કરવાને બદલે  કેવળ ભાવના સ્‍તર પર વિચાર કરતો હોય છે.