‘કોરોના’ના ચેપમાં પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્યાત્મિક બળ વધે, એ માટે ઉપયુક્ત મંત્ર
વર્તમાનમાં ‘કોરોના’નો ચેપ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. ‘આ વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે વૈદ્યકીય ઉપચાર સાથે જ પ્રતિબંધાત્મક ઉપાય તરીકે, તેમજ પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્યાત્મિક તાકાત વધે, એ માટે મંત્ર-ઉપાય પણ કરવા.