રાત્રે નિદ્રા ન આવતી હોય, તો આંખો પર છવાયેલું આવરણ દૂર કરીને આખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ દૂર કરો !
નિદ્રા નહીં આવવાનું મુખ્ય આધ્યાત્મિક કારણ આંખો પર રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ અને આંખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ છે.’ ત્રાસદાયક શક્તિની જડતાને કારણે નિદ્રા આવતી હોવા છતાં આંખો મિચાતી નથી. મેં ઉપાય કરીને તેમની આંખોમાંથી ત્રાસદાયક શક્તિ દૂર કર્યા પછી તેમને તે રાત્રે સારી ઊંઘ આવી.