શું ખરેખર સમાન નાગરિક કાયદાનું પાલન થશે ?

વિરોધકોનો આ આક્ષેપ પણ નિરર્થક છે. સમાન નાગરી કાયદો વ્‍યક્તિગત ધર્મસ્‍વતંત્રતાના સંદર્ભમાં નથી જ્‍યારે સાર્વજનિક જીવન સાથે સંબંધિત છે.

‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ના નિમિત્તે…..

સર્વસ્‍તંભીય અને સર્વપક્ષીય લોકશાહીએ છૂપાવેલા આ અત્‍યાચાર બતાવવાનો પ્રયત્ન એટલે કાશ્‍મીર ફાઇલ્‍સ છે. બોલીવુડમાં પ્રતિવર્ષ ગુંડાઓ, માફિયાઓ, ‘ડ્રગ્‍સ પેડલર’, ગંગાબાઈ જેવી વેશ્‍યાગૃહોની સર્વેસર્વાનું ઉદાત્તિકરણ કરનારા અનેક ‘ડ્રામા ફિલ્‍મ્‍સ’ પ્રદર્શિત થાય છે.

‘ઑનલાઈન સત્‍સંગ શૃંખલા’માંના સર્વ સત્‍સંગ ‘યુ-ટ્યૂબ’ પર ઉપલબ્‍ધ છે – તેનો લાભ લો !

કાર્યાલયીન કામોની વ્‍યસ્‍તતા, તેમજ કૌટુંબિક દાયિત્‍વને કારણે કેટલાક જિજ્ઞાસુઓ સત્‍સંગોનો નિયમિત રીતે લાભ લઈ શકતા નથી.

ઑનલાઈન સત્‍સંગોનું ચિત્રણ કરવા માટે વિવિધ ઉપકરણોની આવશ્‍યકતા !

આ સત્‍સંગોને કારણે લાખો જિજ્ઞાસુઓને અધ્‍યાત્‍મ, રાષ્‍ટ્ર, ધર્મ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, તહેવાર અને વ્રતો, ધાર્મિક ઉત્‍સવ, બાલસંસ્‍કાર, આયુર્વેદ, જ્‍યોતિષ, વાસ્‍તુશાસ્‍ત્ર, દૈનંદિન આચાર-વિચારોનું શાસ્‍ત્ર આ સાથે જ અનેક વિષયોના સંદર્ભમાં ઘરબેઠાં જ્ઞાન પ્રાપ્‍ત થઈ રહ્યું છે.

’સાત્ત્વિક સ્તોત્ર, આરતી, શ્લોક અને નામજપનો સંગ્રહ રહેલા ‘સનાતન ચૈતન્યવાણીપ લોકાર્પણ !

સંતોની અને સાધના કરનારા સાધકોની સાત્ત્વિક વાણીમાં ઉચ્ચારેલા ચૈતન્યદાયી ઑડિઓ બધાને ઉપલબ્ધ થાય, તે માટે સનાતન સંસ્થા દ્વારા ‘સનાતન ચૈતન્યવાણી’ આ ઑડિઓ ઍપ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

યુદ્ધની સિદ્ધતા, પ્રત્‍યક્ષ યુદ્ધ અને નાગરિક !

વર્તમાનમાં સમાજને ‘દેશ માટે સીમા પર જઈને પ્રાણત્‍યાગ કરવા કરતાં જુદો કાંઈ ત્‍યાગ કરવાનો હોય છે’, એ જ જ્ઞાત નથી; કારણકે ગત ૭૧ વર્ષમાં રાજ્‍યકર્તાઓએ સમાજને એવું કાંઈ શીખવ્‍યું જ નથી.

વિદેશમાંના જિજ્ઞાસુઓ દ્વારા પણ ધર્માચરણ !

અદ્વિતીય શિખામણ દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને મોક્ષમાર્ગ ચીંધનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !

પોતાનું મૃત્યુપત્ર બનાવો અને એનો લાભ લો !

વર્તમાનમાં અસુરક્ષિત વાતાવરણ, નિષ્ક્રિય પ્રશાસકીય તંત્ર અને આગામી આપત્કાળનો વિચાર કરીએ, તો આજીવન કષ્ટ સહન કરીને તમે જે સંપત્તિ ભેગી કરી છે, તેનો ઉપભોગ તમારા પછી કોણ અને કેવી રીતે કરશે ?, તે બાબતનો નિર્ણય ઇચ્છાપત્ર (મૃત્યુપત્ર) દ્વારા સ્પષ્ટ કરવાનું યોગ્ય લાગે છે.