વર્તમાન કાળમાં મંદિરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
મંદિર ન્યાસીઓે સાથે જ ભક્તોએ પણ મંદિરોની પવિત્રતાનું રક્ષણ કરવાના, તેમજ મંદિરોની સંસ્કૃતિ જાળવવાના કાર્યમાં ટેકો પૂરવવો આવશ્યક છે.
મંદિર ન્યાસીઓે સાથે જ ભક્તોએ પણ મંદિરોની પવિત્રતાનું રક્ષણ કરવાના, તેમજ મંદિરોની સંસ્કૃતિ જાળવવાના કાર્યમાં ટેકો પૂરવવો આવશ્યક છે.
‘સનાતન’ અર્થાત શાશ્વતની પ્રાપ્તિ કરાવી આપે છે તે. ‘સનાતનો નિત્યનૂતનઃ’ અર્થાત જે શાશ્વત, અનાદિ હોવા છતાં નિત્યનૂતન, અર્થાત ક્યારે પણ જૂનું થતું નથી, તેને ‘સનાતન’ કહે છે.
ચંદ્ર મન પર પરિણામ કરનારો (મનનો કારક) છે. ભારતે ચંદ્ર પર યાન ઉતારીને યશ પ્રાપ્ત કર્યો, એટલે જ એક રીતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. તેનો અર્થ ભારતે મનોલય ભણી માર્ગક્રમણ કર્યું છે.
બ્રિટનના સમુદ્રી જહાજો આ શહેરનો ઉપયોગ કરીને આગળ ક્રમણ કરવાની ઇચ્છા ધરાવતા હતા; પણ હાઈફા પર એક યુદ્ધ પાર પડ્યું; પરંતુ ભારતીય સૈનિકોની શૂરતા અને લોહીથી ખરડાયેલું તે એક રણાંગણ હતું.
ભારતમાં વર્ષ ૨૦૧૩માં ‘હલાલ માન્યતા બૅંક’ ચાલુ કરવાનો પ્રયત્ન હતો; પરંતુ મોદી સરકાર આવવાથી તેમ કરવાનું ફાવ્યું નહીં.
મેડમ કામાએ સ્વતંત્રતાપ્રાપ્તિ માટે ક્રાંતિકારીઓને આર્થિક રીતે સહાયતા કરી, તે સાથે જ અન્ય અનેક રીતે પણ સહાયતા કરી.
‘ખરૂંજોતાં પ્રત્યેક ૫ વર્ષો ઉપરાંત ચૂંટણી આવ્યા પછી રાજકીય પક્ષો જેવી રીતે જાગૃત થઈને કાર્યરત થવા લાગે છે, તેવી જ રીતે આપણી હિંદુત્વવાદી સંગઠનાઓનું કાર્ય થવું જોઈએ નહીં.
ખરા અર્થમાં હિંદુ રાષ્ટ્રની નિર્મિતિ માટે એક-બે પેઢીઓ લાગવાનું કારણ !
બ્રિટિશ રાજના અભિલેખ આ ઘટનામાં ૨૦૦ લોકોના ઘાયલ થવાની અને ૩૭૯ લોકોના શહીદ થવાની વાત સ્વીકાર કરે છે જ્યારે અનધિકૃત આંકડા અનુસાર ૧૦૦૦થી અધિક લોકો માર્યા ગયા અને ૨૦૦૦ થી અધિક ઘાયલ થયા હતા.
૨૬ જાન્યુઆરી ! ભારતને સ્વતંત્રતા દૃઢ કરવાની પ્રેરણા જગાડવાનો રાષ્ટ્રીય તહેવાર ! ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદના, ક્રાંતિકારીઓને યાદ કરીને અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !