પૂર્વજોને મુક્તિ પ્રદાન કરનારી ગયાનગરી !

પ્રભુ શ્રીરામે પોતે રાજા દશરથનું પિંડદાન કર્યું હતું અને તેમને મુક્તિ મળી હતી. સીતામાતાએ પણ રેતીનો પિંડ બનાવીને રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. તેથી અહીં રેતીના પિંડ બનાવવામાં આવે છે. પહેલાં ગયા ખાતે પિંડદાન માટે ૩૬૦ વેદીઓ હતી, તેમાંની હવે કેવળ ૪૮ શેષ છે.

શાસ્‍ત્ર અનુસાર શ્રાદ્ધકર્મ ન કરવાથી થનારી હાનિ અને શ્રાદ્ધની મર્યાદા

‘શ્રાદ્ધ કેવળ મર્ત્‍યલોકની કક્ષા ભેદવા માટે ઉપયોગી નીવડે છે; પણ ત્‍યાંથી આગળ કેવળ સાધના દ્વારા જ જીવ આગળની યોનિમાં જઈ શકે છે.

પિતૃદોષનાં કારણો અને તેના પરના ઉપાય

પ્રતિદિન રામરક્ષા, મારુતિ સ્‍તોત્ર, શ્‍લોક, પ્રાર્થના, હરિપાઠ, ગ્રંથવાચન પણ કરવું. તેને કારણે માનસિક સમાધાન અને સ્‍વાસ્‍થ્‍ય પ્રાપ્‍ત થાય છે.

પિતૃપક્ષ અને શ્રાદ્ધ વિશે થનારો ગેરપ્રચાર અને તેનું ખંડન

‘સગાંસંબંધીઓ જીવિત હોય ત્‍યારે તેમને યોગ્‍ય રીતે સંભાળવા’, આ પ્રત્‍યેક હિંદુનું કર્તવ્‍ય છે, એવું હિંદુ ધર્મશાસ્‍ત્ર કહે છે. ‘મૃત્‍યુ પછીનો પ્રવાસ સુખમય અને કંકાસવિહોણો થાય, પિતરોને આગળના લોકમાં જવા માટે ગતિ મળે’, એ માટે હિંદુ ધર્મએ શ્રાદ્ધવિધિ કરવા માટે કહ્યું છે.

નાંદી શ્રાદ્ધ (અભ્‍યુદયિક, આભ્‍યુદયિક અર્થાત્ વૃદ્ધિશ્રાદ્ધ)

દક્ષિણ ભણીનું નાણું દક્ષિણ ભણીના પિતૃલોકમાંના પિતરોને અને તે દિશામાંથી આવનારી ત્રાસદાયક શક્તિઓને, તેઓ ત્રાસ ન આપે, એટલા માટે અર્પણ કરેલું હોય છે.

પિતરોની શાંતિ માટે વિવિધ દેશોમાં કરવામાં આવનારી પારંપારિક કૃતિઓ !

ર્તમાનમાં વિદેશમાંના પ્રગત દેશોમાં મોટાભાગના (૬૦ થી ૮૦ ટકા) લોકો માનસિક બીમારીથી ગ્રસ્‍ત છે. અમેરિકામાં જ પાંચમાંથી એક વ્‍યક્તિને માનસિક બીમારી છે, જ્‍યારે તેની તુલનામાં ભારત જેવા ; પરંતુ આધ્‍યાત્‍મિક દેશમાં તેનું પ્રમાણ ઓછું શા માટે, તેનો અભ્‍યાસ શા માટે કરવામાં આવતો નથી ?

‘કોરોના’ મહામારીની પાર્શ્‍વભૂમિ પર શાસ્‍ત્રોક્ત પદ્ધતિથી પિતૃપક્ષમાંનો મહાલય શ્રાદ્ધવિધિ કેવી રીતે કરવો ?

‘આપત્‍કાળમાં અથવા ભાર્યાના અભાવથી તેમજ તીર્થક્ષેત્રમાં અને સંક્રાંતિના દિવસે આમશ્રાદ્ધ કરવું’, એવું કાત્‍યાયનનું વચન છે. કેટલાક કારણોસર પૂર્ણ શ્રાદ્ધવિધિ કરવાનું ન બને તો સંકલ્‍પપૂર્વક ‘આમશ્રાદ્ધ’ કરવું.

તર્પણની પદ્ધતિ

તૃપ્  અર્થાત્ સંતુષ્ટ કરવું.  તૃપ્  ધાતુથી  તર્પણ  શબ્દની ઉત્પત્તિ થઈ છે. દેવ, ઋષિ, પિતર અને માનવોને જલાંજલિ (ઉદક) આપીને તૃપ્ત કરવા, અર્થાત્ તર્પણ કરવું.

પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ?

કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યક્તિઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત લિંગદેહ મર્ત્યલોકમાં અટવાય છે.